મોરિયું નચાવવું

મોરિયું નચાવવું
વમોરિયું નચાવવું

→ જાન જવાની આગલી રાતે 'વીદ'ને અને જાન આવવાની આગલી રાતે 'લાડી'ને મોરિયું નચાવે છે.

→ ગીતો અને નૃત્યોની રમઝટ પછી વર કે કન્યાને એક ખાટલામાં બેસાડે છે; ત્યાર પછી ચાર માણસો ખાટલાને ઊંચકીને નાચે છે.

→ ઉપર ખાટલામાં બેઠેલાં વર કે કન્યા હર્ષિત થાય છે.

→ ખાટલા વાળા નાચતાં નાચતાં ગીત ઉપાડે છે અને સ્ત્રીઓ ઝીલે છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments