Ad Code

વિશ્વ કવિતા દિવસ World Poetry Day

વિશ્વ કવિતા દિવસ World Poetry Day
વિશ્વ કવિતા દિવસ World Poetry Day

→ સમગ્ર વિશ્વમાં 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ ઉજવવામાં આવે છે.

→ આ દિવસ ઉજવવાવાનો હેતુ સમગ્ર વિશ્વમાં કવિતાના શિક્ષણને પ્રોત્સાહન આપ અને માનવ મનની રચનાને વેગ આપવા માટેનો છે..

→ વિશ્વ કવિતા દિવસની જાહેરાત વર્ષ 1999માં 30મી બેઠકમાં પેરિસ ખાતેથી કરવામાં આવી હતી અને પ્રથમ વિશ્વ કવિતા દિવસ વર્ષ 2000માં ઉજવવામાં આવ્યો હતો..

→ ગુજરાતી ભાષાનું પ્રથમ કવિ સંમેલન વર્ષ 1852માં ઇડર ખાતે યોજાયું હતું. .

→ દલપતરામ રચિત બાપાની પિપર ગુજરાતી ભાષાની પ્રથમ અર્વાચીન કવિતા છે..

→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય કવિતાને સંવાદ, સાંસ્કૃતિક વિવિધતા અને અભિવ્યક્તિના માધ્યમ તરીકે સ્થાપિત કરવાનો હતો. કવિતા એ વિશ્વભરમાં લાગણીઓ, વિચારો અને સામાજિક મુદ્દાઓને વ્યક્ત કરવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે. તે સાહિત્યિક વારસાને સાચવવામાં અને તેને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments