National Protein day| રાષ્ટ્રીય પ્રોટીન દિવસ

રાષ્ટ્રીય પ્રોટીન દિવસ
રાષ્ટ્રીય પ્રોટીન દિવસ

રાષ્ટ્રીય પ્રોટીન દિવસ
→ ભારતમાં દર વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ઉજવવામાં આવે છે.

→ ઉદ્દેશ્ય : પ્રોટીનથી થતા ફાયદા અંગે દેશના તમામ શિક્ષિત તેમજ પ્રોટીનની તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવાનો છે.

→ રાષ્ટ્રીય સ્તર ઉપર સાર્વજનિક સ્વાસ્થ્યના ભાગરૂપે ભારતમાં વર્ષ 2020થી Right To Protein પહેલ અંતર્ગત પ્રોટીન દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

→ આ દિવસની ઉજવણીના ભાગરૂપે મોટા પાયા પર ભારતીય નાગરિકોને પ્રોટીનના વિભિન્ન સ્ત્રોતોની જાણકારી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ પોષણ અને તંદુરસ્તી માટે દૈનિક ભોજનમાં પ્રોટીટીનનું મહત્વ સમજે તે માટે કામગીરી હાથ ધરવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments