Ad Code

જગન્નાથ શંકરશેઠ |Jagannath Shankarseth

જગન્નાથ શંકરશેઠ
જગન્નાથ શંકરશેઠ

→ જન્મ : 10 ફેબ્રુઆરી, 1803 (મહારાષ્ટ્ર, મુરબાદ)

→ અવસાન : 31 જુલાઇ, 1865 (મુંબઈ)

→ મુંબઇના આધ શિલ્પકાર જગન્નાથ શંકરશેઠ મુરકુતે

→ લોકો તેમને નાના શંકરશેઠ તરીકે બોલાવતા હતાં.


→ તેઓ સ્ત્રી શિક્ષણના હિમાયતી હતાં.

→ તેમણે ઓગસ્ટ 1822માં બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે વર્ષ 1836માં બોમ્બે નેટિવ ડિસ્પેન્ચરી ની સ્થાપના કરી હતી.

→ તેઓ મુંબઈમાં રેલવે નાંખવાની સૌપ્રથમ હિમાયત કરનારા ભારતીય પૈકીના એક હતાં. તેઓ આરબો અને અફઘાન સાથે વેપાર કરીને પુષ્કળ ધન કમાયા હતાં. આ પુષ્કળ ધનનો ઉપયોગ તેમણે પ્રજાકલ્યાણ અને ભાવિ સમાજના નિર્માણ માટે કર્યો હતો.

→ તેમણે વર્ષ 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લીધો હતો.

→ તેઓ વર્ષ 1861ના કાયદા પછી રચાયેલા લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓફ બોમ્બેમાં નિયુક્ત થનાર પ્રથમ ભારતીય હતાં.

→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1991માં સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ તેમની સ્મૃતિમાં માર્ચ, 2020માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને નાના શંકરશેઠ ટર્મિનસ કરવાની જાહેરાત કરવામ જાહેરાત કરવામાં આવી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments