Ad Code

સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ | Subhash Chandra Bose Disaster Management Award

ILO : International Labour Organization
સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ

→ ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2019 થી આ એવોર્ડનો પ્રારંભ થયો છે.

→ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની વિશિષ્ટ કામગીરી બદલ ભારતીય નાગરિક અથવા સંસ્થાને દર વર્ષે આ એવોર્ડ એનાયત થાય છે.

→ ભારતમાં શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 23 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવે છે.

→ આ એવોર્ડ ‘સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ' અથવા તો “સભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન એવોર્ડ' તરીકે ઓળખાય છે.

→ આ એવોર્ડ અંતર્ગત સંસ્થાઓની કેટેગરીમાં વિજેતા સંસ્થાને રૂ. 51 લાખ રોકડ ધનરાશી અને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે.

→ જ્યારે વ્યક્તિગત કેટેગરીમાં વિજેતા વ્યક્તિને રૂ. 5 લાખ રોકડા અને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે.


સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ વિજેતા

સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ
ક્રમ વર્ષ કેટેગરી સંસ્થા/વ્યક્તિ
1 2019 સંસ્થા NDRFની 8મી બટાલિયન, ગાઝિયાબાદ
2 2020 સંસ્થાઆપત્તિ નિવારણ અને સંચાલન કેન્દ્ર, ઉત્તરાખંડ
વ્યક્તિગત શ્રી કુમાર મુન્નનસિંહ
3 2021 સંસ્થા સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઈકોલોજીકલ ડેવલપમેન્ટ સોસાયટી (SEEDS)
વ્યક્તિગત ડો. રાજેન્દ્રકુમાર ભંડારી
4 2022 સંસ્થા ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)
વ્યક્તિગત શ્રી વિનોદ શર્મા
5 2023 સંસ્થા ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA)
લુંગલી ફાયર સ્ટેશન (LFS), મિઝોરમ
6 2024 સંસ્થા 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ, ઉત્તરપ્રદેશ
7 2025 સંસ્થા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS), હૈદરાબાદ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments