ઉપરકોટનો કિલ્લો | Uparkot Fort
ઉપરકોટનો કિલ્લો
→ ઉપરકોટનો કિલ્લો જૂનાગઢમાં આવેલ છે.
→ મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને તે ગુપ્ત સામ્રાજ્ય સુધી મહત્વનું રહ્યું હતું.
→ ઉપરકોટનો કિલ્લો મહમદ બેગડા અને ચુડાસમા શાસકોના પ્રતીક સમાન છે.
→ ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ લોકો સદીઓ સુધી અહીં રહ્યા હતા.
→ ઉપરકોટના કિલ્લામાં વિશિષ્ટ પ્રવેશદ્વાર છે. તેમજ કિલ્લાની દિવાલ 20 મીટર ઊંચી છે.
→ ઇ.સ. ૮૭૫માં ચુડાસમા વંશે જુનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથલીનો કબ્જો કરી શાસન સ્થાપ્યું હતું.
→ ચુડાસમા શાસક રા' ગ્રહરિપુએ (શાસન આશરે ૯૪૦-૯૮૨) જૂના કિલ્લાની સાફ-સફાઇ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ દવ્યશ્રય અનુસાર ગ્રહરિપુએ હાલના કિલ્લાનો પાયો નાખ્યો હતો.
→ આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે.
→ ગુજરાતી સર્જક અને વિવેચક શ્રીસુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.

0 Comments
Any suggestions, Please comment Below 👇