સોનગઢનો કિલ્લો | Songadh Fort
સોનગઢનો કિલ્લો
સોનગઢનો કિલ્લો
→ સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો ગાયકવાડી કિલ્લો છે.
→ આ કિલ્લો 1719 માં પીલાજીરાવ ગાયકવાડે બાંધવ્યો હતો.
→ આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે.
→ ગુજરાતી સર્જક અને વિવેચક શ્રીસુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.
0 Comments