ઝીંઝુવાડાનો કિલ્લો (કચ્છનું નાનું રણ)
→ ઝીંઝુવાડાનો કિલ્લો 11મી સદીમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
→ ઝીંઝુવાડાના કિલ્લામાં ઈસ્લામિક શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
→ આ કિલ્લો વિદેશમાંથી મંગાવેલા પથ્થરોમાંથી બંધાવવામાં આવ્યો હતો.
→ ઝીંઝુવાડાના કિલ્લાને મુખ્ય ચાર દરવાજા છે. દરવાજા ભવ્યાતિ ભવ્ય કોતરણીવાળા છે.
0 Comments