Gujarati Current Affairs: September 2



  1. IWF જુનિયર વર્લ્ડ વેઈટલિફટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪મી પુરુષોની ૫૫ કિ.ગ્રા. કેટેગરીમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો?
  2. → ધનુષ લોગનાથન
  3. ૪૦૦ ઇન્ટરનેશનલ વિકેટ ઝડપનારો ૧૦મો ભારતીય બોલર કોણ બન્યો?
  4. →જસપ્રીત બુમરાહ
  5. ૨૦૨૫માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ બનશે?
  6. →સુભાંશુ શુક્લા
  7. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો ((NCB)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણુક કરાઈ?
  8. →અનુરાગ ગર્ગ
  9. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે?
  10. → ૨૧ સપ્ટેમ્બર

    આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ વિશે વધુ જાણકારી મેળવો : Click



  11. તાજેતરમાં કયા શહેરમાં નદી ઉત્સવ ૨૦૨૪ ઉજવાયો હતો?
  12. → નવી દિલ્હી
  13. ભારતની પ્રથમ ફેશન ફોરકાસ્ટિંગ પહેલનું નામ જણાવો.
  14. → VISION Nxt
  15. રક્તપિત્ત (Leprosy) રોગ નાબુદ કરનાતો પ્રથમ દેશ કયો છે?
  16. →જોર્ડન
  17. ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે કોની નિમણુક કરી?
  18. →સંતોષ કશ્યપ
  19. તાજેતરમાં ૧૯મો દિવ્યકલા મેળો ક્યા યોજાયો હતો?
  20. → બેન્ગલુરું
Group Joint
→ WhatsApp Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments