Ad Code

Question & Answer : 2



  1. કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું?
  2. → કૂતબુદ્દીન ઐબક
  3. કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું?
  4. → ઈલતુતમિશ
  5. શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો?
  6. → જહાંગીરે
  7. શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો?
  8. → ઔરંગઝેબ
  9. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા?
  10. → શિવાજી
  11. મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી?
  12. → બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
  13. અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા?
  14. → ઔરંગઝેબ
  15. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા?
  16. → બહાદુરશાહ ઝફર
  17. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું?
  18. → રોબર્ટ કલાઈવ
  19. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું?
  20. → વોરન હેસ્ટિગ




Post a Comment

0 Comments