પર્યાવરણીય દિવસ | Environment Day List


પર્યાવરણીય દિવસો

  1. 2 ફેબ્રુઆરી → વિશ્વ ચકલી દિવસ


  2. 21 માર્ચ → વિશ્વ વન દિવસ


  3. 22 માર્ચ → વિશ્વ જળ સ્ત્રોત દિવસ


  4. 23 માર્ચ → શહીદ દિવસ,વિશ્વ હવામાન દિવસ


  5. 18 એપ્રિલ → વિશ્વ હેરિટેઝ દિવસ


  6. 22 એપ્રિલ → વિશ્વ પૃથ્વી દિવસ


  7. 3 મે → આંતરરાષ્ટ્રિય ઊર્જા દિવસ


  8. 22 મે → વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ


  9. 5 જૂન → વિશ્વ પર્યાવરણ દિવસ


  10. 17 જૂન → રણ અટકાવવા માટેનો દિવસ


  11. 1 થી 7 જુલાઈ → વન મહોત્સવ


  12. 11 જુલાઈ → વિશ્વ જન સંખ્યા દિવસ


  13. 29 જુલાઈ → વિશ્વ વાઘ દિવસ


  14. 10 ઓગસ્ટ → વિશ્વ સિંહ દિવસ


  15. 16 સપ્ટેમ્બર → વિશ્વ ઓઝોન દિવસ


  16. 4 ઓક્ટોબર → વન્ય પ્રાણી દિવસ


  17. 2 થી 8 ઓક્ટોબર → વન્ય પ્રાણી સપ્તાહ


  18. 14 ડિસેમ્બર → ઊર્જા સંરક્ષણ દિવસ


  19. 29 ડિસેમ્બર → જૈવવિવિધતા દિવસ







Post a Comment

0 Comments