Ad Code

સુરખાબનગર અભયારણ્ય | Surkhabnagar Sanctuary


સુરખાબનગર અભયારણ્ય (કચ્છ રણ પ્રાકૃતિક અભયારણ્ય)

→ આ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે.

→ વર્ષ 1986માં આ અભયારણ્ય જાહેર થયું હતું.

→ સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે.

→ કચ્છના મોટા રણમાં રાપર તાલુકામાં આવેલ આ અભયારણ્યમાં ગુજરાતનું રાજ્યપક્ષી સુરખાબ (ફલેમિંગો), સારસ, બગલા જેવા પક્ષીઓ તથા ચિંકારા જેવાં પ્રાણીઓ જોવા મળે છે.




Post a Comment

0 Comments