ઘોરાડ પક્ષી અભયારણ્ય |Ghorad Bird Sanctuary
ઘોરાડ પક્ષી અભયારણ્ય
→ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા નલીયા તાલુકામાં આવેલા જખૌ ગામ નજીક આવેલું એક સુરક્ષિત ક્ષેત્ર છે.
→ અબડાસા તાલુકામાં આવેલ આ અભ્યારણ્યમાં ધોરાડ પક્ષી તથા વરૂ, ચિંકારા જેવા પ્રાણીઓ જોવા મળે છે.
→ જેને વર્ષ 1992માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
→ તે વિદેશી પક્ષીઓ અને સુરખાબ (ફલેમિંગો) માટે જાણીતું છે.
0 Comments