Ad Code

Responsive Advertisement

બેકલ કિલ્લો


બેકલ કિલ્લો

→ બેકલ કિલ્લો કેરળના મલબાર તટના ઉત્તરીય ભાગમાં આવેલા એક શાંત અને વિલક્ષણ શહેર કાસરગોડમાં સ્થિત છે.

→ બેકલની પ્રારંભિક કિલ્લેબંધીની શરૂઆત હિરિયા વેંકટપ્પા નાયક દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ કિલ્લો પાછળથી 1650માં શિવપ્પા નાયક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.

→ કિલ્લાની સ્થાપના માટે મતમતાંતરો ચાલે છે. 1763માં તે હૈદરઅલીના હાથમાં અને 1799માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ગયેલો.

→ આજે તેનો વહીવટ ભારત સરકારનું પુરાતત્વખાતું કરે છે.

→ આ ઉપરાંત અહીં સુંદર સમુદ્રકંઠાર-રેતપટ, સ્વાસ્થ્ય માટેનું વિહારધામ, હનુમાનજીનું મંદિર અને ટીપુ સુલતાને બંધાવેલી મસ્જિદ જોવાલાયક છે.






Post a Comment

0 Comments