Ad Code

ભૂંગળ | Bhungal


ભૂંગળ

→ ગુજરાતમાં ભવાઈનું એ મુખ્ય વાદ્ય છે. એમાં ધાતુની છેવાડે પહોળી અને ઉપર સાંકડી નળાકાર ભૂંગળી હોય છે. ફૂંક મારતાં પેથુ…પેથુ એવું ગુંજે છે. એકસાથે બે ભૂંગળ વાગે છે.

→ ભૂંગળને રણશિંગાનું મૂળ સ્વરૂપ માનવામાં આવે છે.

→ ગુજરાતમાં ભવાઈ નાટયકલામાં ભૂંગળનો ઉપયોગ થાય છે.

→ પ્રાચીન સમયમાં ભૂંગળ શીંગડામાંથી બનાવવામાં આવતું હતું.

→ ભૂંગળને પહેલા નાળી કે નાળિકા નામે ઓળખવામાં આવતું હતું.

→ ભવાઈ લોકનાટ દરમિયાન ભૂંગળ વગાડવામાં આવે છે.

→ નાયક જ્ઞાતિના લોકો ભૂંગળને માતાજીએ આપેલ વાદ્ય માની તેની પૂજા કરે છે.

→ ભૂંગળ રણશિંગાનો પ્રકાર માનવામાં આવે છે. ભૂંગળના 2 પ્રકાર હોય છે.

  1. નર ભૂંગળ
  2. માદા ભૂંગળ
→ ભૂંગળ તાંબા અને પિત્તળમાંથી બનાવવામાં આવે છે.






Post a Comment

0 Comments