Ad Code

ગુજરાતનાં મહત્વના સરોવરો | Important lakes of Gujarat


ગુજરાતનાં મહત્વના સરોવરો

ક્રમ સરોવર સ્થળ
1. અલ્પા સરોવર સિદ્ધપુર, પાટણ
2. આજવા સરોવર વડોદરા
3. આનંદ સરોવર પાટણ
4. ખાન સરોવર ધોળકા, અમદાવાદ
5. ખાન સરોવર પાટણ
6. ગંગા સરોવર બાલારામ, બનાસકાંઠા
7. ગૌરીશંકર સરોવર ભાવનગર
8. ચીમનાબાઈ સરોવર ખેરાલુ, મહેસાણા
9. નળ – દમયંતિ સરોવર માંકણી (સંખેડા),છોટાઉદેપુર
10. નળસરોવર અમદાવાદ – સુરેન્દ્રનગર
11. નાથીબા સરોવર ચડાસણા, ગાંધીનગર
12. નારાયણ સરોવર કચ્છ
13. પમ્પા સરોવર ડાંગ
14. બિંદુ સરોવર સિદ્ધપુર, પાટણ
15. ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર અમદાવાદ
16. રણમલ સરોવર જામનગર
17. માન સરોવર પાલનપુર, બનાસકાંઠા
18. મેશ્વો સરોવર અરવલ્લી
19. વલ્લભસાગર સરોવર તાપી
20. શ્યામ સરોવર શામળાજી, અરવલ્લી
21. સરદાર સરોવર નર્મદા
22. સહસ્ત્રલિંગ સરોવર સિદ્ધપુર, પાટણ
23. સંત સરોવર ગાંધીનગર




Post a Comment

0 Comments