Ad Code

મેટી કેળા | બેબી બનાના (Matti Banana)


મેટી કેળા

→ મેટી કેળા જે કન્યાકુમારીમાં મૂળ રૂપે ઉદભવે છે.

→ મેટી કેળાને ભૌગોલિક સંકેત (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે.

→ મૂળ ઉદભવ : કન્યાકુમારી


મુખ્ય જાણીતા પ્રકાર : 6

→ નલ મેટી : રંગ : પીળો – નારંગી

→ હેન (મધ) મેટીનો પલ્પ (ગર્ભ) મધ જેવી સ્વાદ ધરાવે છે.

→ કાલ મેટીનું નામ તેના પલ્પ (ગર્ભ)માં બનેલા કેલ્શિયમ ઓકસોલેટ સ્ફટિકો અને છાલ પરના કાળા બિંદુઓ પરથી પડ્યું છે.

→ નેઈ મેટી ઘીની જેવી સુંગઢ ધરાવે છે.

→ સુંદરી મેટી જે એક મેટી સંકરણ છે, તેના વિસ્તૃત લૂમ, જાડી છાલ અને ક્રીમી સફેદ છાલ સાથે. (લુપ્ત થવાના આરે છે)











→ અન્ય નામ : બેબી બનાના

→ બેબી બનાના મુખ્યત્વે કાલકુલમ અને વિલાવનકોડ તાલુકામાં ઊગે છે.

→ જો તેના મૂળ લઈને અન્ય વિસ્તારોમાં ઉગાડવામાં આવે તો પણ ફળ ક્નાયકુમારીમાં ઉગાડવામાં આવતાં મેટી કેળા જેવી વિશિષ્ટ મીઠી સુગંધ અને માઘ જેવા સ્વાદ વિનાનું હશે.

→ મેટી કેળાની લૂમ પવનથી અલગ થયા હોય તેવો દેખાવ ધરાવે છે.

→ તેના Total Soluble Solid Content (TSSC) ગુણને કારણે તેને બાળકના ખોરાક તરીકે ભલામણ કરવામાં આવે છે.














Post a Comment

0 Comments