Ad Code

Responsive Advertisement

Gujarati Current Affairs : 1 Sep 2023


Gujarati Current Affairs : 1 Sep 2023

  1. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 ઓગષ્ટને ક્યાં દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે?
  2. → નેશનલ સ્પેસ ડે

  3. “નોર્થ ઈસ્ટ સ્પેશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્કીમ” હેઠળના પ્રોજેક્ટના અમલીકરણમાં કેન્દ્ર દ્વારા કેટલો હિસ્સો આપવામાં આવે છે?
  4. → 100%

  5. ઇસરો ક્યાં દેશની સ્પેસ એજન્સી સાથે મળીને LUPEX મિશનની તૈયારી કરી રહ્યું છે?
  6. → જાપાન

  7. ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ બસ સેવા શરૂ કરવામાં આવી છે?
  8. → લેહ

  9. “વર્લ્ડ વોટર વીક 2023” ઇવેન્ટનો યજમાન દેશ કયો છે?
  10. → સ્વીડન











  11. ભારતનું પ્રથમ સ્વદેશી ટ્રેકટર પ્રાઈમાં ET11 કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે?
  12. → CSIRની સેંટ્રલ મિકેનિકલ એંજિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)

  13. તાજેતરમાં કઈ કંપની દ્વારા વિશ્વની પ્રથમ ઇથેનોલ સંચાલિત કાર લોન્ચ કરવામાં આવી હતી?
  14. → ટોયોટા (ઈનોવા)

  15. તાજેતરમાં ચર્ચામાં રહેલ મુખ્યમંત્રી નાસ્તા યોજના ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?
  16. → તમિલનાડુ

  17. કાઝીરંગા નેશનલ પાર્કના પ્રથમ મહિલા ફિલ્ડ ડિરેક્ટર તરીકે કોણ પદભાર સંભાળશે?
  18. → ડો. સોનાલી ઘોષ

  19. તાજેતરમાં મિસ અર્થ ઈન્ડિયા 2023નો ખિતાબ કોણે જીત્યો?
  20. → પ્રિયા સેન (રાજસ્થાન)












Post a Comment

0 Comments