Ad Code

Responsive Advertisement

ચોકુવા ચોખા Chokuwa rice


ચોકુવા ચોખા Chokuwa rice

→ તાજેતરમાં ચોકુવા ચોખાને તેની ઉત્કૃષ્ટતા માટે GI Tag મળ્યો છે.

→ અન્ય નામ : જાદુઈ ચોખા, સાલી ચોખા, કોમલ ચૌલ અથવા નરમ ચોખા

→ખેતી : બ્રહ્મપુત્રા નદીના આસપાસાના વિસ્તારમાં

→ તે આસામમાં ઉગાડવામાં આવતા જાદુઈ ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ તે આસામના રાંધણ વારસાનો એક ભાગ છે.






→ આ અનોખા ચોખા શક્તિશાળી અહોમ વંશના સૈનિકોનો મુખ્ય ભાગ છે.

→ તે મૂળભૂત રીતે અર્ધ-ગ્લુટિનસ શિયાળુ ચોખા છે, જેન સાલી ચોખા તરીકે ઓળખવામાં આવે છે.

→ વર્ગીકૃત : ચીકણી જાતોને તેમના એમીલોઝ સાંદ્રતાના આધારે બોરા અને ચોકુવા વર્ગીકૃત કરવામાં આવે છે.

→ નીચા એમીલોઝ ચોકુવા ચોખાના પ્રકારનો ઉપયોગ નરમ ચોખા બનાવવા માટે થાય છે, જે કોમલ ચૌલ અથવા નરમ ચોખા તરીકે ઓળખાય છે.







→ આ આખા અનાજને ચોખાને ઠંડા કે ગરમ પનીય પલાળીને ખાઈ શકાય છે.

→ આ ચોખાની વિવિધતા તેની તૈયારીની સુવિધા અને પોષક મુલ્ય માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

→ આ અનોખી ચોખાની વિવિધતા દહીં, ખાંડ, ગોળ અને કેળાં સાથે ખાવામાં આવે છે.

→ આ ચોખાનો ઉપયોગ પીઠે અને અન્ય સ્થાનિક વાનગીઓ જેવી અનેક આસામી વાનગી બનાવવામાં પણ થાય છે.














Post a Comment

0 Comments