→ GI Tagનું પૃરું નામ Geographical Indication (ભૌગોલિક સંકેત)
→ કોઈ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ચિન્હ છે.
→ જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળ પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્વિત કરે છે.
→ GI ટેગની પ્રાથમિક વિશેષતા એ છે એક તૃતીય પક્ષના દુરુપયોગના કોઈપણ સ્વરૂપ સામે રક્ષણ આપે છે.
→ આંતરરાષ્ટ્રીય સ્તરે GI ટેગ ટેડ – રિલેટેડ એક્સપેકટસ ઓફ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (TRIPS) પરના WTO એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે.
→ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અંતર્ગત ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઈન્ડસ્ત્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઇન્ડિયન પેટન્ટસ ઓફીસ દ્વારા GI ટેગ આપવામાં આવે છે.
→ ભારતમાં ભૌગોલિક સંકેતોની નોધણી જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ઓફ ગુડસ એક્ટ, 1999 અંતર્ગત કરાય છે.
→ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ઓફ ગુડસ એક્ટ, 1999 – 15 સપ્ટેબર , 2003 ના રોજ અસ્તિત્વમાં આવ્યું.
→ ભારતમાં સૌપ્રથમ વખત પશ્વિમ બંગાળની દાર્જિલિંગ ચાને GI Tag આપવામાં આવ્યો હતો.
→ ગુજરાતમાં સૌપ્રથમ વ્કહત સંખેડા ફર્નિચરને GI Tag આપવામાં આવ્યો હતો.
0 Comments