Ad Code

Responsive Advertisement

પ્રકરણ – 3 : સ્ટેજ કેરેજીસના કંડક્ટરોને લાઈસન્સ આપવા બાબત (કલમ 29 થી કલમ 38) | Motor Vehicles Act : Chapter -3


પ્રકરણ – 3 : સ્ટેજ કેરેજીસના કંડક્ટરોને લાઈસન્સ આપવા બાબત (કલમ 29 થી કલમ 38)


કલમ 29

→ કંડકટર લાઈસન્સની જરૂરિયાત

→ સ્ટેજ માટે કંડકટર લાઈસન્સ કાઢી આપેલ વ્યક્તિને જ નોકરી પર રાખી શકાશે.


કલમ 30

→ કંડકટરને લાઇસન્સ કાઢી આપવું.

→ કેન્દ્ર સરકાર ઠરાવે તેવી લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતી કોઈ પણ વ્યક્તિને કંડક્ટરનું લાઈસન્સ કાઢી આપશે.




કલમ 31

→ કંડકટરના લાઈસન્સ માટેની અપાત્રતાઓ

→ 18 વર્ષથી નીચેની ઉંમરના હોય

→ નક્કી કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત ન ધરાવતાં હોય.

→ કંડકટરની ફરજ બજાવવા શારીરિક રીતે સક્ષમ ન હોય.

→ તેઓનું અગાઉનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું હોય.


કલમ 32

→ કંડકટર લાઈસન્સ રદ કરવા બાબત

→ રોગ કે અશક્તિને કારણે કંડક્ટરનું લાઈસન્સ રદ કરી શકાશે.


કલમ 33

→ કંડકટર લાઈસન્સ નહીં કાઢી આપવાના આદેશો અને તે અંગેની અપીલો

→ કંડકટર લાઈસન્સ નહીં કાઢી આપવાના આદેશો અને તે અંગેની અપીલો 30 દિવસની અંદર નિયત સત્તાધિકારીને કરી શકાશે.


કલમ 34

→ કંડકટર લાઈસન્સ કાઢી આપનાર સત્તાની ગેરલાયક ઠરાવવાની સત્તા રહેશે.


કલમ 35

→ અપાત્ર ઠરાવવાની સત્તા કોર્ટની રહેશે.




કલમ 36

→ પ્રકરણ -2 ની કેટલીક જોગવાઇઓ કંડક્ટરના લાઈસન્સને લાગુ કરવા બાબત




કલમ 37

→ અપવાદો (સેવિંગ્ઝ)

→ સ્ટેજ કેરેજનું લાઈસન્સ બીજા કોઈ પણ રાજ્યમાં આ કાયદો અમલી બન્યો તે પહેલાં કાઢી આપ્યું હશે તો તે માન્ય રહેશે.


કલમ 38

→ રાજ્ય સરકારની નિયમો બનાવવાની સત્તા રહેશે.



Post a Comment

0 Comments