ગુજરાતનાં મહત્વનાં તળાવો | Important Lakes of Gujarat


ગુજરાતનાં મહત્વનાં તળાવો



સ્થળ તળાવ
અબડાસા અલીયાસર
અમદાવાદ કાંકરીયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ, લાલબહાદુર શાસ્ત્રી – ચાંદલોડીયા
અમરેલી ઠેબી
આણંદ મોગરી, વેરાઈ માતા (લોટિયા)
ઈડર રાણી તળાવ, રણમલેશ્વર તળાવ
ખંભાત નારેશ્વર તળાવ
ગણદેવી વડા તળાવ
ગિરનાર જુનાગઢ સુદર્શન તળાવ
ગોધરા કનેલાવ તળાવ, રામસાગર તળાવ
ચાંપાનેર વડા તળાવ
જંબુસર અગત્સ્ય તળાવ, નાગેશ્વર તળાવ
જામનગર શહેર લાખોટા, રણમલ, રણજીત સાગર
જેતલપુર સૈકુખાં તળાવ
ઝીંઝુવાડા સામતસર
ડભોઈ તેન તળાવ, નાગેશ્વર તળાવ
ડભોઈ વઢવાણા તળાવ
ડાકોર ગોમતી તળાવ
થોળ થોળ તળાવ
દાહોદ દેલસર, મુપાલા તળાવ, છાબ તળાવ
ધોળકા મલાવ તળાવ
ધ્રાંગન્ધ્રા જોગાસર તળાવ
નડિયાદ ખેતા, માણેક, શરકેડ, ઉડેબલ તળાવ
નવસારી દૂધિયા તળાવ, સરબતિયા, વિરાવલ તળાવ
પાલિતાણા ભવાની તળાવ
પાવાગઢ છાસિયું તળાવ, દૂધિયું તળાવ, તેલીયું તળાવ
પ્રભાસ પાટણ (સોમનાથ) સૌમ્ય સરોવર
પ્રાંતિજ ભાંખડિયા તળાવ
બેટ દ્વારકા ગોપી તળાવ, રત્ન તળાવ
ભદ્રેસર (કચ્છ) ફૂલસર તળાવ
ભાવનગર ગૌરીશંકર તળાવ, બોર તળાવ
ભુજ હમીરસર, દેસલસર
મહેસાણા રવિ તળાવ
માણસા મલાવ તળાવ
માતર પરિયેજ તળાવ
રાજકોટ શહેર લાલપરી તળાવ, રાંદેરડા તળાવ
રાજપરા (ભાવનગર) ખોડિયાર તળાવ
લીમડી રામસાગર તળાવ
લુણાવાડા ડારકોલી તળાવ, કનકા તળાવ
વડનગર શર્મિષ્ઠા તળાવ
વડોદરા આજવા તળાવ, સૂરસાગર તળાવ, મહંમદ તળાવ, તરસાલી તળાવ, ધોબી તળાવ
વલસાડ હાલાર તળાવ, ડભાડિયા તળાવ, રાખોડિયા તળાવ
વિરમગામ મુનસર, ગંગાસર
વિસનગર દેળિયું, પિડારિયા, મલાવ તળાવ
શામળાજી કર્માબાઈ તળાવ
શિહોર ગોમતેશ્વર તળાવ
સાબરકાંઠા હંસલેશ્વર તળાવ
સુરત ગોપી તળાવ
સુરેન્દ્રનગર બોડા તળાવ, ધરમ તળાવ




































Post a Comment

0 Comments