કુતુબુદ્દીન મુબારકશાહ | Qutubuddin Mubarakshah
કુતુબુદ્દીન મુબારકશાહ
→ મુબારકશાહ એક વિલાસી યુવાન હતો.
→ ખુશરો એક હિન્દુ હતો, તેને ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો.
→ વાસ્તવિક નામ : મુબારક હસન
→ ઉપાધિ : સુલતાને તેનાથી પ્રભાવીત થઈને ખુશરો ખાંની ઉપાધિ પ્રદાન કરી હતી.
→ તેની એક વિશિષ્ટતા એ હતી કે, તે ઇસ્લામી વડા ખલીફાની સત્તાનો ઇનકારતો હતો.
→ તેણે જાતે જ ખલીફાપદ ધારણ કર્યું.
0 Comments