Ad Code

Responsive Advertisement

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા સ્મારકોની યાદી | List of Monuments in Surendranagar District



ગુજરાત રાજ્યના રક્ષિત સ્મારકોની યાદી







ક્રમ સ્મારકનું નામ ગામ તાલુકો
1. જીન દરવાજો ઝીંઝુવાડા દસાડા
2. ઢીંક દરવાજો ઝીંઝુવાડા દસાડા
3. દક્ષિણ દરવાજો ઝીંઝુવાડા દસાડા
4. પશ્વિમ દરવાજો ઝીંઝુવાડા દસાડા
5. મડાપોળ દરવાજો ઝીંઝુવાડા દસાડા
6. રાજેશ્વરી દરવાજો ઝીંઝુવાડા દસાડા
7. સરોવર ઝીંઝુવાડા દસાડા
8. જીણાનંદ કુંડ (બે) ઝીંઝુવાડા દસાડા
9. ગંગવો કુંડ અને તેની ઉપરના ચાર મંદિરો દેદાદરા વઢવાણ
10. મણવા મામાનું મંદિર દેદાદરા વઢવાણ
11. રાતબા ઉર્ફે રાજબાઈની વાવ રામપુરા વઢવાણ
12. ગંગાવાવ વઢવાણ વઢવાણ
13. માધા વાવ વઢવાણ વઢવાણ
14. સ્મશાન પાસેના પાળિયા હળવદ હળવદ










કેન્દ્ર રક્ષિત સ્મારકોની યાદી







ક્રમ સ્મારક તથા સ્થળનું નામ તાલુકો સ્થળ
1. રાણકદેવીનું મંદિર વઢવાણ વઢવાણ
2. પ્રાચીન ટિંબો લીંબડી રંગપુર
3. સૂર્ય મંદિર (સૂરજદેવળ) ચોટીલ ા થાનગઢ
4. નવલખા મંદિર સાયલા સેજકપુર
5. પ્રાચીન વસાહત / ટીંબો (ગામમાં) સાયલા સેજકપુર
6. દરબારગઢ હળવદ હળવદ
7. અનંતેશ્વર મંદિર ચોટીલા ભડિયા અણંદપૂર






Post a Comment

0 Comments