Ad Code

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ઘટનાઓ | Events of national importance



રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ઘટનાઓ







→ 1904 ⇉ ભારતીય યુનિવર્સિટી અધિનિયમ પસાર

→ ►1905 ⇉ બંગાળ ના ભાગલ

→ ►1906 ⇉ મુસ્લિમ લીગની સ્થાપના

→ ►1907 ⇉ સુરત અધિવેશન, કોંગ્રેસ ફૂટ

→ ►1909 ⇉ માર્લે-મિન્ટો સુધારો

→ ►1911 ⇉ બ્રિટીશ બાદશાહનો દિલ્હી દરબાર

→ ►1916 ⇉ હોમરૂલ લીગનું નિર્માણ

→ ►1916 ⇉ મુસ્લિમ લીગ-કોંગ્રેસ સમજૂતી (લખનૌ કરાર)

→ ►1917 ⇉ મહાત્મા ગાંધિ દ્વારા ચંપારણ આંદોલન

→ ►1919 ⇉ રોલેટ એક્ટ

→ ►1919 ⇉ જલિયાવાલા બાગ હત્યાકાંડ

→ ►1919 ⇉ મેન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારણા

→ ►1920 ⇉ ખિલાફત આંદોલન

→ ►1920 ⇉ અસહકાર આંદોલન

→ ►1922 ⇉ ચૌરી-ચૌરા કાંડ

→ ►1927 ⇉ સાયમન કમિશનની નિમણૂક

→ ►1928 ⇉ સાયમન કમિશનનું ભારતમાં આગમન

→ ►1929 ⇉ ભગતસિંહ દ્વારા કેન્દ્રીય અસન્બલીમાં બમ વિસ્ફોટ

→ ►1929 ⇉ કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ




→ ►1930 ⇉ સિવિનય કાનૂન ભંગ આંદોલન

→ ►1930 ⇉ પ્રથમ ગોલમેજ સભા

→ ►1931 ⇉ દ્વિતીય ગોલમેજ સભા

→ ►1932 ⇉ ત્રીજી ગોલમેજ સભા

→ ►1932 ⇉ સાંપ્રદાયિક ચૂંટણી પ્રણાલીની ઘોષણા

→ ►1932 ⇉ પૂના કરાર

→ ►1942 ⇉ ભારત છોડો આંદોલન

→ ►1942 ⇉ ક્રિપ્સ મિશનનું આગમન

→ ►1943 ⇉ આજની હિંદ ફૌજની સ્થાપના

→ ►1946 ⇉ કેબિનેટ મિશનનું આગમન

→ ►1946 ⇉ ભારતની બંધારણ સભાની ચૂંટણી

→ ►1946 ⇉ વચગાળાની સરકારની સ્થાપના

→ ►1947 ⇉ ભારતના ભાગલાની માઉન્ટબેટન યોજના

→ ►1947 ⇉ ભારતીય સ્વતંત્રતા




Post a Comment

0 Comments