પન્નાલાલ પટેલ (Pannalal Patel)



પન્નાલાલ પટેલ







→ નામ : પન્નાલાલ નાનાભાઈ પટેલ

→ બિરુદ : “સાહિત્યજગતના ચમત્કાર”

→ જન્મ : ઈ.સ. 1912માં

→ જન્મ સ્થળ: માંડલી, ડુંગરપુર, રાજસ્થાન

→ અવસાન : ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.





વિશેષતા





→ 1950 ના વર્ષનો ગુજરાત વિદ્યાસભા તરફથી “રણજિતરામ સુવર્ણચંદ્રક"

→ 1980 માં વડોદરા- ગુજરાતી સાહિત્ય પરિષદના 30 માં અધિવેશનમાં સર્જન વિભાગના અધ્યક્ષ

→ 1985ના વર્ષનો સાહિત્ય માટેનો સર્વોચ્ચ “ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર”


નવલકથા





→ અજવાળી રાત અમાસની (૧૯૧૭)

→ અંગારા

→ આંધી અષાઢની (૧૯૬૪)

→ એક અનોખી પ્રીત

→ કચ – દેવયાની

→ કંકુ (૧૯૭૦)

→ ગલાલસિંગ

→ ઘમ્મર વલોણું ભા.૧-૨ (૧૯૬૮)

→ જિંદગી સંજીવની (આત્મકથાનક નવલકથા)

→ નગદ નારાયણ

→ નથી પરણ્યાં નથી કુંવારા

→ નવું લોહી (૧૯૫૮)

→ નાછૂટકે (૧૯૫૫)

→ પડઘા અને પડછાયા (૧૯૬૦)

→ પાછલે બારણે




→ પાર્થને કહો ચડાવે બાણ

→ પ્રણયના જૂજવા

→ ભાંગ્યના ભેરું (૧૯૫૭)

→ ભીરુ સાથી (૧૯૪૩)

→ મટકલાલ

→ મનખાવતાર (૧૯૬૧)

→ મળેલા જીવ

→ માનવીની ભવાઈ (ઈ.સ. 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.)

→ મીણ માટીના માનવી (૧૯૬૬)

→ યૌવન -ભા.૧-૨ (૧૯૪૪)

→ વળામણાં

→ સુરભિ

→ કરોળિયાનું જાળું (૧૯૬૩)


નાટક





→ જમાઈરાજ

→ સપનાના સાથી

→ અલ્લડ છોકરી

→ ભૂણે નરસૈયો

→ વૈતરણીના કાંઠે

→ ઢોલિયા સાગ સીસમના

→ ચાંદો શે શામળો

→ ચિંતન

→ પૂર્ણયોગનું આચમન

→ આત્મકથા

→ અલપ ઝલપ

→ અલકમલક

→ નવલિકા

→ પાનેતરના રંગ

→ સુખ-દુ:ખના સાથી

→ જિંદગીના ખેલ

→ વાત્રકને કાંઠે

→ ઘરનું ઘર

→ જીવો દાંડ

→ છણકો

→ પીઠીનું પડીકું

→ ઓરતા

→ ત્યાગી અનુરાગી

→ પારેવડાં

→ બાળ સાહિત્ય

→ પરીક્ષા

→ એક ખોવાયેલો છોકરો

→ અલપઝપલ

→ ગુરુદક્ષિણા

→ આંખ આડાકાન

→ વાર્તાકિલ્લોલ

→ બાળકિલ્લોલ

→ લોકમિનારા

→ ભીષ્મ

→ મહાભારત

→ રામાયણ અને શ્રીકૃષ્ણની કિશોરકથાઓ


જાણીતી પંક્તિઓ





→ વાહ રે માનવી, તારું હૈયું ! એક પા લોહીના કોગળાને, બીજી પા પ્રીતના ઘૂંટડા

→ મનના મોરલા મનમાં જ રમાડવા અને મનખો પૂરો કરવો

→ માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે, અને એથીયે ભૂંડી ભીખ રે

→ મેલું છું ધરતી ખોળે ખેલતો,મારી માટીના મોંઘેરો મોર




Post a Comment

0 Comments