વિજ્ઞાન અને ટેક્નોલોજી : પ્રશ્નો અને જવાબો
- પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
- → જવાબ: ત્રણ
- પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
- → જવાબ: ત્રણ
- પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
- → જવાબ: ઉભયજીવી
- આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
- → જવાબ: ચામાચીડિયું
- દરમાં રહે છે પણ પગ નથી ?
- → જવાબ: સાપ
- હાડકાંવાળું પ્રાણી કયું છે ?
- → જવાબ: સાપ
- કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
- → જવાબ: વીંછી
- કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
- → જવાબ: ઉંદર
- કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
- → જવાબ: મગર
- જીવજંતુ કયું છે ?
- → જવાબ: મચ્છર
- આંચળવાળું પ્રાણી કયુ છે ?
- → જવાબ: સિંહ
- પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
- → જવાબ: દેડકો
- આઠ પગવાળું પ્રાણી કયું છે ?
- → જવાબ: કરોળિયો
- મિશ્રાહારી પ્રાણી કયું છે ?
- → જવાબ: બિલાડી
- કયા સજીવને કાન હોતા નથી ?
- → જવાબ: કાચીંડો
- મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
- → જવાબ: આંચળવાળા (સસ્તન)
- વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
- → જવાબ: આંચળવાળા (સસ્તન)
- કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
- → જવાબ: ચામાચીંડીયું
- કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
- → જવાબ: સુગરી
- કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
- → જવાબ: દરજીડો
- કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
- → જવાબ: દરવાસી
- માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
- → જવાબ: ઝાલર
- રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
- → જવાબ: નિશાચર
- આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
- → જવાબ: ખેચર
- પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
- → જવાબ: ગરોળી
- વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
- → જવાબ: ખિસકોલી
- કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
- → જવાબ: સમડી
- લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
- → જવાબ: જિરાફ
- નિશાચર પ્રાણી કયું છે ?
- → જવાબ: ચામાચીડિયું
- પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
- → જવાબ: સરીસૃપ
- આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
- → જવાબ: સસ્તન
- છ પગવાળું પ્રાણી કયું છે
- → જવાબ: વંદો
- આઠ પગવાળું પ્રાણી કયું છે ?
- → જવાબ: વીંછી
- આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
- → જવાબ: કાનખજૂરો
- પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
- → જવાબ: ચકલી
- પાંપણવાળું પ્રાણી કયું છે ?
- → જવાબ: વાંદરો
0 Comments
Any suggestions, Please comment Below 👇