ખનીજોના નામ | ખનીજો મળી આવતાં મુખ્ય રાજ્યો |
કોલસો | ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ , તેલંગાણા,મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર |
લોખંડ | ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ , કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર |
મેંગેનીઝ | મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગોવા, રાજસ્થાન, ઝારખંડ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ |
તાંબું | મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ , કર્ણાટક, આંધ્રપ્રદેશ, મેઘાલય, પશ્વિમ બંગાળ |
બોકસાઈટ | ઓડિશા, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા |
અબરખ | આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, તેલંગાણા |
સીસું | રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા |
ચૂનાનો પથ્થર | રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ |
સોનું | આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, રાજસ્થાન, પશ્વિમ બંગાળ |
ખનીજ તેલ અને કુદરતી વાયુ | ગુજરાત, અસમ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અંદમાન – નિકોબાર |
થોરિયમ , યુરેનિયમ | રાજસ્થાન, ઝારખંડ, કેરળ |
ફ્લોરસ્પાર | રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત |
| |
0 Comments