Gujarati Current Affairs : 03 -October-2021| ગુજરાતી કરંટ અફેર્સ : 03 ઓક્ટોબર 2021

🖋️ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીનું નામ જણાવો, જેમણે "ઇઝી ઓફ લોજિસ્ટિક્સ પોર્ટલ” શરૂ કર્યું છે?  

👉 પિયુષ ગોયલ 


🖋️ એમેઝોન કંપનીએ કયા દેશમાં વૈશ્વિક કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષા કાર્યક્રમ "એમેઝોન ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ” શરૂ કર્યો છે? 

👉 ભારત  


🖋️ કઈ પર્યાવરણીય સંસ્થાએ રાઈટ લીવલિહુડ એવોર્ડ 2021 ની જાહેરાત કરવામાં આવી છે? 

👉 દિલ્હી આધારિત પર્યાવરણ સંગઠન 


🖋️ 13,165 કરોડના લશ્કરી સાધનો ખરીદવાની મંજૂરી કોણે આપી છે? 

👉 સંરક્ષણ મંત્રાલય 

🖋️ સમગ્ર વિશ્વમાં 1 ઓક્ટોબરે કયો દિવસ ઉજવવામાં આવે છે? 

👉 આંતરરાષ્ટ્રીય વૃદ્ધત્વ દિવસ


🖋️ ઇંગ્લેન્ડની વિશ્વ વિજેતા ટીમના કયા ફૂટબોલરનું 83 વર્ષની વયે નિધન થયું છે? 

👉 રોજર ફ્રંટ 

🖋️ નજલા બોડેન રોમધને કયા દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે? 

👉 વ્યુનિસિયા 


🖋️ ભૂતપૂર્વ વિદેશ મંત્રી ફુમિયો કિશિદા કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? 

👉 જાપાન 

🖋️ કયા દેશે પૂર્વ કિનારે હાસોંગ -8 નામની નવી વિકસિત હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? 

👉 ઉત્તર કોરીયા 

🖋️  ભારત અને કયા દેશે આરોગ્ય અને બાયોમેડિકલ સાયન્સમાં સહકાર માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? 

👉 અમેરિકા

Post a Comment

0 Comments