Important Branches of Science | વિજ્ઞાન ની મહત્વની શાખાઓ
વિજ્ઞાન ની મહત્વની શાખાઓ
- Astronomy (ખગોળશાસ્ત્ર) → ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર
- Aeronautics (ઉડ્ડયનશાસ્ત્ર) → વિમાનોના ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રી અંગેનું વિજ્ઞાન
- Anatomy (શરીર બંધારણ શાસ્ત્ર) → શરીરનું અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેના અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Biology (જીવ વિજ્ઞાન) → પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતું વિજ્ઞાન
-
Botany (વનસ્પતિશાસ્ત્ર ) → જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ કરતું શાસ્ત્ર
-
Agriculture (કૃષિ વિજ્ઞાન) → ખેતીની બાબતોનું અભ્યાસનું વિજ્ઞાન
-
Chemistry (રસાયણ વિજ્ઞાન) → વસ્તુઓના રસાયણિક ગુણધર્મ તાપસતું વિજ્ઞાન
-
Cosmology (અંતરિક્ષ વિજ્ઞાન) → ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ વિશેના અભ્યાસનું વિજ્ઞાન
-
Ecology (પર્યાવારણ વિજ્ઞાન) → પ્રાણીઓ , માનવી અને આસપાસની સ્થિતિ વચ્ચેની સંબંધ તપાસતું વિજ્ઞાન
-
Ethology (પ્રાણીઓના વર્તન વિજ્ઞાન) → પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન
Visit : generalknowledgedv.blogspot.com
-
Genetics (ઉત્પત્તિશાસ્ત્ર) → જીવશાસ્ત્રની શાખા, અણુ અને ઉત્પતિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર
-
Gynaecology (મહિલા રોગશાસ્ત્ર) → મહિલાઓની માંદગી અને પ્રસૂતિ અંગેના અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Histology → જીવંત એકમના અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Horticulture (બાગાયત શાસ્ત્ર) → ફળ, ફૂલ, શાકભાજી વગેરેનું બાગાયત શાસ્ત્ર
-
Hydrology (જળ વિજ્ઞાન) → પાણીની તેની ઉત્પત્તિ અને લક્ષણો સંદર્ભમાં અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Hygiene (આરોગ્ય વિજ્ઞાન) → આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું અભ્યાસ કરતું વિજ્ઞાન
-
Iconology (મૂર્તિશાસ્ત્ર) → મૂર્તિઓ અને તેના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Geology (ભૂસ્તરશાસ્ત્ર) → ખડકો અને જમીનના સ્તરોના અભ્યાસનું શાસ્ત્ર
-
Metallurgy (ધાતુ વિજ્ઞાન) → વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન, શુદ્ધિકરણ વગેરેનું વિજ્ઞાન
-
Microbiology (જંતુ વિજ્ઞાન) → સૂક્ષ્મ જીવનું જેવા કે બેક્ટેરિયા, પ્રોટોઝુંઆ વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Visit : generalknowledgedv.blogspot.com
-
Neurology (જ્ઞાનતંતુશાસ્ત્ર) → જ્ઞાનતંતુ કે મજ્જાતંતુ અને મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન
-
Optics (પ્રકાશ વિજ્ઞાન) → પ્રકાશના લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
-
Orthopaedics( અસ્થિ વિજ્ઞાન) → હાડકાં અને તેને લગતા રોગોનું વિજ્ઞાન
-
Pathology (વિકૃતિશાસ્ત્ર) → વિવિધ વિકૃતિઓ એન બીમારીઓનું શાસ્ત્ર
-
Phonetics (વાણીશાસ્ત્ર) → વાણી કેવી રીતે ઉત્પન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Physics (ભૌતિક વિજ્ઞાન) → પદાર્થોના ગુણધર્મોને અભ્યાસ કરતું વિજ્ઞાન
-
Physiology (જીવ વિજ્ઞાન) → જુદા જુદા જીવોની ઉત્પતિ અને તેમના અંગ – ઉપાંગોને અભ્યાસનું વિજ્ઞાન
-
Psychology (માનસશાસ્ત્ર) → પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Radiology (કિરણોત્સર્ગશાસ્ત્ર) → ક્ષ- કિરણો અને કિરણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર
-
Seismology (ભૂકંપ શાસ્ત્ર) → ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Visit : generalknowledgedv.blogspot.com
-
Sociology (સમાજશાસ્ત્ર) → માનવસમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Sericulture (રેશમ શાસ્ત્ર) → રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
-
Topography ( ભૂશાસ્ત્ર) → જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Pharmacology (ઔષધ વિજ્ઞાન) → જુદા જુદા ઔષધ, તેમનું બંધારણ અને તેમની ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન
-
Paediatrics (બાળ રોગ વિજ્ઞાન) → બાળકોના વિવિધ રોગોનું નિદાન કરતું અને સારવાર કરતું વિજ્ઞાન
-
Metrology (હવામાનશાસ્ત્ર) → હવામાનના લક્ષણો અને તેમાં થતાં ફેરફારનો અભ્યાસ કરતું શાસ્ત્ર
-
Oceanolography (સામુદ્રીક વિજ્ઞાન) → સમુદ્રના પ્રવાહો, જીવો , તોફાનો વગેરે અંગેનું વિજ્ઞાન
-
Zoology (પ્રાણી વિજ્ઞાન) → પ્રાણીઓના ઉત્પત્તિના પ્રકોરનું વિજ્ઞાન
-
Dairy Farming → દૂધ ઉત્પાદન માટે દૂધાળા પ્રાણીઓના ઉછેર અને તેમના માટે ઘાસચારો ઉગાડવાની પદ્ધતિ
-
Sericulture (રેશમશાસ્ત્ર) → રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
0 Comments