Body Parts Affected by the Disease | રોગ દ્વારા પ્રભાવિત શરીરના અંગો
રોગ દ્વારા પ્રભાવિત શરીરના અંગો
રોગ |
અસરગ્રસ્ત અંગ |
એઇડ્સ |
સંપૂર્ણ અંગ |
આર્થરાઈટિસ |
સાંધા |
અસ્થમા |
શ્વાસનળીની પેશીઓ |
મોતિયો |
આંખ |
ગ્લાઉકોમાં |
આંખ |
મધુપ્રમેહ |
લોહી, સ્વાદુપિંડ |
ડર્મેટાઇટીસ |
ચામડી |
ડિફ્થેરિયા |
ગળું |
એક્ઝિમાં |
ચામડી |
ગોઇટર |
થાઈરૉઈડ ગ્રંથિ |
કમળો |
યકૃત |
મેલેરિયા |
બરોળ |
મેનીન્જાઈટીસ |
કરોડરજ્જુ, મગજ |
આટીસ |
કાન |
પેરાલિસિસ |
જ્ઞાનતંતુ |
પોલિયો |
પગ |
પાયોરિયા |
દાંત |
પ્લુરસી |
ફેફસાં |
રૂમેટીઝમ |
સાંધા |
ન્યુમોનિયા |
ફેફસાં |
સાઇનુસિટીસ |
હાડકાં |
ટાઈફૉઈડ |
આંતરડા |
ક્ષય |
ફેફસાં |
ટોંન્સિલિટીસ |
કાકડા |
Visit : generalknowledgedv.blogspot.com
0 Comments