Gujarati Current Affairs 2021 : 28 July | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 28 જુલાઈ
ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 28 જુલાઈ
- તાજેતરમાં "MyGov - Meri Sarkar" પોર્ટલ ક્યાં રાજ્યએ લોન્ચ કર્યું છે?
- → ઉત્તરપ્રદેશ
- તાજેતરમાં ગોલ્ડન રાઈસના વાવેતરને મંજૂરી મેળવનાર પ્રથમ કયો દેશ બન્યો છે?
- → ફિલિપાઈન્સ
- ટોક્યો ઓલિમ્પિકમાં કઈ ચાર રમતોને સામેલ કરવામાં આવી છે?
- → કરાટે , સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટ્સ કલાઈમ્બિંગ
- ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી યુવા ગોલ્ડ મેડલ જીતનાર ક્યાં ખેલાડી બન્યા છે?
- → નિશીયા (13 વર્ષ )
- તાજેતરમાં કોને Differently Abled Sportsman of the Year 2019 થી સન્માનીત કરવામાં આવ્યા?
- → પ્રમોદ ભગત
- World Hepatitis Day" 2021 ની થીમ જણાવો.
- → Hapatitis can't Wait
- → દર વર્ષે 28 જુલાઇના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવવામાં આવે છે.
- તાજેતરમાં ચર્ચામાં રહેલ “ગાંવ બુરા” કયા રાજ્યની પ્રશાસન વ્યવસ્થા સાથે સંબંધિત છે?
- → આસામ
- સરકારે પુન: પ્રાપ્ય ઊર્જા પ્રોજેકટ માટે ઓટોમેટિક રૂ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ની મંજૂરી આપી ?
- → 100%
- બ્લોકચેઈન સંચાલિત શિક્ષણ દસ્તાવેજો લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજય કયું છે?
- → મહારાષ્ટ્ર
- ટોયકાથોન 2021 માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટિમ વિજેતા બની છે?
- → શાંતિ બિઝનેસ સ્કૂલ
- તાજેતરમાં ક્યાં રાજયે ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે “એક બ્લોક, એક ઉત્પાદન” યોજના શરૂ કરી?
- → હરિયાણા
- તાજેતરમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
- → બસવરાજ બોમ્માઈ
- 28 જુલાઈ ના રોજ વિશ્વમાં કયો દિવસ ઉજવવામાં આવે છે?
- → વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ
- → ઉદ્દેશ્ય : પૃથ્વીના પ્રાકૃતિક વાતાવરણમાંથી લુપ્ત થતાં પ્રાણીઓ અને છોડને બચાવવા માટે
- તાજેતરમાં કોણે "Shifting Orbits : Decoding the Trajectory of the Indian Start -up Ecosystem Book" પ્રકાશિત કર્યું છે?
- → અમિતાભ કાન્ત
- તાજેતરમાં BCAS ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- → નાસિર કમલ
0 Comments
Any suggestions, Please comment Below 👇