લાલ ક્રાંતિ : માંસ/ ટામેટાં ઉત્પાદન
શ્વેત / ધવલ ક્રાંતિ : દૂધ ઉત્પાદન
ગોળ ક્રાંતિ : બટાકા ઉત્પાદન
નીલી ક્રાંતિ : મત્સ્ય ઉત્પાદન
અમૃત ક્રાંતિ : નદી જોડો પરિયોજના
ભૂખરી ક્રાંતિ : ખાતર ઉત્પાદન
સોનેરી ક્રાંતિ : ફળ ઉત્પાદન
ગુલાબી ક્રાંતિ : ઝિંગા ઉત્પાદન
સિલ્વર ક્રાંતિ: ઈંડાં ઉત્પાદન
પીળી ક્રાંતિ : તેલીબિયાં ઉત્પાદન
બ્લેક/ બ્રાઉન ક્રાંતિ : વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન
બદામી ક્રાંતિ : મસાલા ઉત્પાદન
મેઘધનુષ્ય ક્રાંતિ : સર્વાંગી વિકાસ
0 Comments