તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા ઓનલાઈન પ્લેટફોર્મને સૂચના અને પ્રસાર મંત્રાલય અંતર્ગત લાવવાની ઘોષણા કરવામાં આવી છે?
Ans. ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ તથા નેટફિલકસ, એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર જેવા OTT(over the top) પ્લેટફોર્મ
તાજેતરમાં ભારતીય સેના દ્વારા દેશને પૂર્ણ રૂપથી પ્રશિક્ષિત 20 સૈન્ય ઘોડા આપવામાં આવ્યા ?
Ans. બાંગ્લાદેશ
તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર, કઈ તારીખથી ફોર વ્હીલર અને M&N કેટેગરીના વાહનો માટે FASTag ને ફરજિયાત કરવામાં આવ્યું છે ?
Ans. 1 જાન્યુઆરી, 2021
નોંધ : M કેટેગરી : ઓછામાં ઓછા 4 પૈડાવાળા વાહનો અને મુસાફરોના વહન માટે
N કેટેગરી : ઓછામાં ઓછા 4 પૈડાવાળા વાહનો અને માલની હેર-ફેર માટે ઉપયોગમાં લેવાતા વાહનો.
તાજેતરમાં કયા સરોવરનો ભારતના 41 મા રામસર સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ?
Ans. લોનાર સરોવર (મહારાષ્ટ્ર) (ભારતનું પ્રથમ રામસર સ્થળ– ચિલ્કા સરોવર)
તાજેતરમાં કયા રાજ્ય દ્વારા માછીમારોના જીવનમાં સુધાર લાવવા માટે પરિવર્તનમ્ યોજનાની શરૂઆત કરવામાં આવી છે?
Ans. કેરળ
તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ અંગ્રેજી ભાષાના કયા વિશ્વપ્રસિદ્ધ ભારતીય લેખકને ‘ટાટા લિટરેચર લાઈવ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવશે ?
Ans. રસ્કિન બોન્ડ
તાજેતરમાં 'Atal Innovation Mission - Sirius innovation Programme" ભારત અને કયા દેશના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે ?
Ans. રશિયા
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધવારા કઈ યુનિવર્સિટીના પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ?
Ans. JNU (Jawaharlal Nehru University)
તાજેતરમાં ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ’એ 2020 માટે ભારતનો GDP કેટલો રહેવાનો અંદાજ આંકયો છે?
Ans. 8.9 %
તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી પર એક વિશેષ કાવ્યસંગ્રહ 'ગાંધી વિશેની મારી સમજણ' તરીકે અનુવાદિત 'મઈલે બૂઝેકો ગાંધી' બહાર પાડેલ છે ?
Ans. નેપાળ
0 Comments