Ad Code

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :1


ભારતનું બંધારણ વન લાઇનર -1




  1. વિશ્વમાં સૌ પ્રથમ લિખિત બંધારણ ક્યાં દેશ દ્વારા બનાવવામાં આવ્યું?
  2. → ફ્રાન્સ

  3. કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે?
  4. → બંધારણ

  5. વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ ક્યાં દેશનું છે?
  6. → ભારત

  7. ક્યાં દેશોનું બંધારણ અલિખિત છે?
  8. → ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલ

  9. બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે?
  10. → એકીકૃત પ્રણાલી












  11. અમેરિકાનું બંધારણ ક્યાં પ્રકારની પ્રણાલીનું છે?
  12. → સમવાયતંત્રી પ્રણાલી

  13. ભારતનું બંધારણ ક્યાં પ્રકારની પ્રણાલીનું છે?
  14. → મિશ્ર પરંતુ વિશેષ સંવાયાતંત્ર

  15. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે?
  16. → શક સવંત

  17. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ પ્રાપ્ત છે?
  18. → પ્રોજેક્ટ ટાઇગર, ૧૯૭૩

  19. રાષ્ટ્રગીતને સૌ પ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું?
  20. → યદુનાથ ભટ્ટાચાર્ય