ભારતનું બંધારણ વન લાઇનર - 2
- ભારતમાં અંગ્રેજો દ્વારા સૌ પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી?
- → ઈ.સ. ૧૯૧૩, સુરત
- ક્યાં કાયદાથી ભારતમાં સૌ પ્રથમ કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઇ?
- → ૧૭૭૩, રેગ્યુલેટિંગ એક્ટ
- ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યો?
- → વોરન હેસ્ટિગ્ઝ
- ભારતમાં કંપનીના શાસન ઉપર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી "કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ" ની રચના કરવા આવી?
- → ૧૭૭૩, રેગ્યુલેટિંગ એક્ટ
- ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી?
- → કલકત્તા
- વાઈસરોયની કારોબારીમાં નિમણુંક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા?
- → સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા
- ક્યાં કાયદાથી વાઈસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણુંક કરવાની જોગવાઈ શરૂ થઇ?
- → મોર્લે-મિન્ટો એક્ટ, ૧૯૦૯
- મોર્લે-મેન્ટો એક્ટ, ૧૯૦૯ માં મોર્લે અને મિન્ટો કોણ હતા?
- → લોર્ડ મોર્લે -ભારત સચિવ, લોર્ડ મિન્ટો - વાઇસરોય
- ક્યાં કાયદાથી ભારતમાં સૌ પ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઇ?
- → ભારતીય પરિષદ અધિનિયમ , ૧૯૦૯
- કયો કાયદો "ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા" તરીકે પ્રસિદ્ધ છે?
- → ભારત શાસન અધિનિયમ,૧૮૫૮
0 Comments
Any suggestions, Please comment Below 👇