Ad Code

Constitution and State Policy of India : Gujarati Question & Answer - 3


ભારતનું બંધારણ વન લાઇનર - 3




  1. રેગ્યુલેટિંગ એક્ટ (નિયામક ધારો) ક્યારે પસાર કરવામાં આવ્યો?
  2. → ઈ.સ. ૧૭૭૩

  3. ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?
  4. → સર એલિઝા ઇમ્પે.

  5. પીટનો ધારો ([પીટસ ઇન્ડિયા એકટ ) કયારે પસાર કરવામાં આવ્યો?
  6. → ઈ.સ. ૧૭૮૪

  7. કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે ૬ સભ્યોની બનેલ "બોર્ડ ઓફ કંટ્રોલ"નીમવામાં આવી?
  8. → પીટ્સ એક્ટ, ૧૭૮૪

  9. ક્યાં એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમ "બ્રિટીશ અધિકૃત ભારતોય પ્રદેશ" એવું નામ આપવામાં આવ્યું?
  10. → પીટનો ધારો, ૧૭૮૪















  11. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
  12. → વ્યોમેશચંદ્ર બેનરજી

  13. ક્યાં કાયદાથી "કલકત્તા" દેશની રાજધાની બન્યું?
  14. → ભારત શાસન અધિનિયમ, ૧૮૫૮

  15. ક્યાં કાયદાથી દેશમાં સૌ પ્રથમ વાર ચુંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ?
  16. → ભારતીય પરિષદ અધિનિયમ , ૧૮૯૨

  17. મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષે થઇ?
  18. → ઈ.સ ૧૯૦૬

  19. ક્યાં કાયદાથી વિધાનપરિષદને બજેટ પર ચર્ચા કવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી?
  20. → ભારતીય પરિષદ અધિનિયમ, ૧૮૯૨





















Post a Comment

0 Comments