ભારતનું બંધારણ વન લાઇનર - 4
- કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવી?
- → એમન્ડમેંટ એક્ટ, ૧૭૮૬
- ક્યાં ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવ્યો?
- → ચાર્ટર એક્ટ, ૧૭૯૩
- ક્યા કાયદાથી ઇસ્ટ ઈન્ડીયા કંપનીઓ ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવમાં આવ્યો?
- → ચાર્ટર એક્ટ, ૧૮૧૩
- ક્યાં કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મપ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી છે?
- → ચાર્ટર એક્ટ, ૧૮૧૩
- ભારતમાં સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો?
- → લોર્ડ વિલિયમ બેન્ટિક
- કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે?
- → એલન ઓક્તિવીયન હ્યુમ
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- → ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫
- ક્યાં કાયદાથી "પોર્ટફોલિયો પદ્ધતિ" અમલમાં આવી?
- → ભારત પરિષદ અધિનિયમ, ૧૮૬૧
- ક્યા અધિનિયમથી વાઈસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે?
- → ભારત પરિષદ અધિનિયમ, ૧૮૬૧
- મહારાણી વિકટોરિયાને ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી?
- → ઈ.સ ૧૮૫૮
0 Comments