khari river | ખારી નદી
→ ખારી નદી કચ્છમાં આવેલી છે.
→ ખારી નદી ચાડવા ડુંગરમાથી નીકળે છે.
→ ખારી નદીની કુલ લંબાઇ 48 કિલોમીટર છે.
→ ભુજ પાસે આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.
→ ખારી નદી રુદ્ર માતા બંધ બાંધવામાં આવ્યો છે, જે કચ્છના નદીતંત્ર ની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે.
0 Comments