વિશ્વ આવાસ દિવસ | World Habitat Day

વિશ્વ આવાસ દિવસ (World Habitat Day)
વિશ્વ આવાસ દિવસ (World Habitat Day)

→ દર વર્ષે ઓકટોબર મહિનાના પ્રથમ સોમવારને વિશ્વ આવાસ (રહેઠાણ) દિવસ (World Habitat Day) તરીકે ઉજવવામાં આવે છે.

થીમ - 2025 : "Urban Crisis Response"

ઉદ્દેશ્ય : વિશ્વને એ યાદ અપાવવાનો છે કે આપણા શહેરો અને નગરોના ભાવિને આકાર આપવાની ક્ષમતા અને જવાબદારી આપણા બધાની છે તેમજ આવાસના મૂળભૂત અધિકારો વિશે જાગૃતતા વધારવાનો છે.

શરૂઆત: વર્ષ 1985માં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા દર વર્ષે ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારને વિશ્વ આવાસ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં કરવામાં આવી હતી.

→ વર્ષ 1986માં સૌપ્રથમવાર વિશ્વ આવાસ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

→ વર્ષ 1989થી સંયુક્ત રાષ્ટ્ર સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટનસ (UNCHS) દ્વારા આવાસના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દેશો, સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે યુએન-હેબિટેટ સ્ક્રોલ ઓફ ઓનર એવોર્ડ (UN-HABITAT SCROLL OF HONOUR AWARD) એનાયત કરવામાં આવે છે.

→ વિશ્વ શહેર દિવસની ઉજવણી દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments