Ad Code

ILO : International Labour Organization

ILO : International Labour Organization
ILO : International Labour Organization

Website
→ ILOનું પૂરું નામ 'International Labour Organization' છે.

→ લીગ ઓફ નેશન્સની સંલગ્ન એજન્સી તરીકે વર્સેલ્સની સંધિ દ્વારા વર્ષ 1919માં તેની સ્થાપના કરવામાં આવી હતી.

→ ત્યારબાદ 1946મા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ સંલગ્ન વિશેષ એજન્સી બની હતી.

→ તે સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ અને સૌથી જૂની વિશિષ્ટ એજન્સી છે.

→ તે UNની એકમાત્ર ત્રિપક્ષીય એજન્સી છે, જે આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણો નક્કી કરીને સામાજિક અને આર્થિક ન્યાયને આગળ ધપાવે છે.

→ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત માનવ અને મજૂર અધિકારોને પ્રોત્સાહન આપે છે.

→ તેના 187 સભ્ય દેશો છે (UNના 193 સભ્ય દેશોમાંથી 186 દેશ અને કૂક ટાપુઓ)

→ તેનું વડું મથક સ્વિત્ઝર્લેન્ડના જિનીવા ખાતે આવેલું છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments