Ad Code

લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ | Laureus World Sports Awards

લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ

લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ
→ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડની સ્થાપના વર્ષ 1999માં લોરિયસ સ્પોટર્સ ફોર ગુડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.

→ વર્ષ 2000માં પ્રથમ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો.

→ ટેનિસ ખેલાડી શ્રી રોજર ફેડરરે આ એવોર્ડ સૌથી વધુ વખત જીત્યો છે. તેમણે છ વખત 'સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો છે.

→ આ એવોર્ડને સ્પોર્ટ્સનો ઓસ્કાર એવોર્ડ પણ કહે છે.

નોંધ :

→ વર્ષ 2020માં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી સચિન તેંડુલકરને ‘લોરિયસ સ્પોટિંગ મોમેન્ટ ઓફ ધ યર 2000-2020 એવોર્ડ' એનાયત થયો હતો.

→ વર્ષ 2011ની વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે શ્રી સચિન તેંડુલકરને આ એવોર્ડ મળ્યો હતો.



લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2024

→ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહ સ્પેનના મેડ્રિડમાં યોજાયો હતો.
ક્રમ એવોર્ડ વિજેતા રમત
1 સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર શ્રી નોવાક જોકોવિચ ટેનિસ
2 સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર સુશ્રી આઈતાના બોનમાતી ફૂટબોલ
3 વર્લ્ડ ટીમ ઓફ ધ યર સ્પેન વિમેન્સ ફૂટબોલ ટીમ ફૂટબોલ
4 વર્લ્ડ બ્રેકથુ ઓફ ધ યર જુડ બેલિંગ હામ (યુકે) ફૂટબોલ
5 વર્લ્ડ બેક ઓફ ધ યર સિમોન બાઈલ્સ જિમ્નાસ્ટ
6 વર્લ્ડ એક્શન સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર અરિસા ટુ સ્કેટબોર્ડિંગ
7 સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ રાફા નાદાલ ફાઉન્ડેશન -
8 હેન્ડિકેપ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સર્સન ડિડે ટી ગ્રૂટ વ્હીલચેર ટેનિસ

નોંધ: શ્રી નોવાક જોકોવિચે પાંચમી વખત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments