Ad Code

વિશ્વ પરિવાર દિવસ (Global Family Day)

વિશ્વ પરિવાર દિવસ (Global Family Day)
વિશ્વ પરિવાર દિવસ (Global Family Day)

→ વિશ્વ પરિવાર દિવસ (Global Family Day) ને વૈશ્વિક શાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવ છે.

→ વિશ્વ પરિવાર દિવસ (Global Family Day) દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ ઉજવાય છે.

→ વિશ્વમાં સંવાદિતા અને એકતાની ભાવના પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે.

→ તેમજ સમગ્ર દુનિયા એક વૈશ્વિક ગામ અને કુટુંબ હોવાની ભાવના પર ભાર મૂકે છે જેમાં નાગરિકતા, સરહદ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના આપણે બધા એક પરિવાર છીએ.

→ વર્ષ ૧૯૯૭મ સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણીની ઘોષણા કરી હતી.

→ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો તેમના પરિવારને સંપર્ણ દિવસ આપીએ આ દિવસની ઉજવણી કરે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments