Ad Code

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ International Mountain Day

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ International Mountain Day
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ International Mountain Day

→ દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ (International Mountain Day) ઉજવવામાં આવે છે.

→ થીમ 2024: "Mountain solutions for a sustainable future innovation, adaptation and youth"

→ ઉદ્દેશ્ય : જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે જાગૃતિ લાવવા અને પર્વતોના મહત્વ પર ભાર મૂકવાનો છે.

→ સંયુકત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા વર્ષ 2003 થી 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

→ સંયુકત રાષ્ટ્રસંઘે વર્ષ 2002ને આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું હતું.

→ જળચક્રમાં પર્વતો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

→ શુષ્ક અને અર્ધશુષ્ક પદેશોમાં 90% નદી પર્વતોમાંથી આવે છે.

→ પર્વતોમાંથી આવતા પાણીનો ઉપયોગ જળવિધુત તરીકે કરવામાં આવે છે.

→ પર્વત એ જૈવવિવિધતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

→ ભારત તેની ભૌગોલિક વિશેષતામાં વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments