રાજવંત પેલેસ (રિસોર્ટ) |Rajvant Palace Resort
રાજવંત પેલેસ (રિસોર્ટ)
રાજવંત પેલેસ (રિસોર્ટ)
→ સ્થાન: આ પેલેસ નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે આવેલો છે.
→ નિર્માણ : આ પેલેસનું નિર્માણ 1915માં રાજા વિજયસિંહજીએ કર્યુ હતું.
→ આ રિસોર્ટ વિજયરાજ પેલેસ સંકુલનો એક ભાગ છે.
→ આ મહેલ ટિપિકલ યુરોપિયન સ્ટાઇલનો એક અદ્દભુત નમૂનો છે તથા રોમ, ગ્રીકની કલાકારીગરીના પણ દર્શન થાય છે.
→ આ મહેલમાં એક મ્યુઝિયમ પણ આવેલ છે, જેમાં રજવાડી પરિવેશથી લઈને અનેક ચીજવસ્તુઓને પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે.
→ આ ઉપરાંત મ્યુઝિયમમાં મૂકેલ રાજા વિજયસિંહની જૂની કાર લોકોનું મુખ્ય આકર્ષણ છે.
0 Comments