Ad Code

Jasuben Shilpi | જસુબેન શિલ્પી

જસુબેન શિલ્પીા
જસુબેન શિલ્પી

→ જન્મ : જન્મ 10 ડિસેમ્બર, 1948 (મહારાષ્ટ્ર)

→ અવસાન : 14 જાન્યુઆરી, 2013

→ બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા શિલ્પકાર જશુબેન શિલ્પીનો જન્મ મહારાષ્ટ્રના ચંદ્રાપુર ખાતે થયો હતો.

→ તેઓ અમદાવાદમાં બનાવેલ ઝાંસીની રાણીની પ્રતિમાથી સુપ્રસિદ્ધ થયાં. આ પ્રતિમા માટે તેમને 2005માં લિમ્કા બુક સ્થાન મળ્યું.

→ તેઓ તાંબાની ધાતુમાંથી બનતા પ્રખ્યાત વ્યકિતઓનાં શિલ્પો હૂબહૂ બનાવતા હતા.

→ તેમણે 525 બસ્ટ સાઈઝના અને 225 પુરી સાઈઝના તાંબાની ધાતુનાં બેનમૂન શિલ્પો બનાવ્યા છે.

→ તેમની તાંબાના શિલ્પકામની હથોટીનાં કારણે તેમને ધ બ્રોન્ઝ વુમન ઓફ ઈન્ડિયાનું બિરૂદ મળ્યું છે.

→ તેમણે ગાંધીજી, સરદાર પટેલ, રાણી લક્ષ્મીબાઈ, માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર, સ્વામી વિવેકાનંદ વગેરે પ્રસિદ્ધ વ્યકિતઓના તાંબાના શિલ્પો બનાવ્યા છે.

→ ૨૦૦૫ માં, ઘોડા પર સવાર રાણી લક્ષ્મીબાઈને દર્શાવતી કાંસ્ય પ્રતિમા માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ઉમેરવામાં આવ્યું હતું.

→ તેમણે બનાવેલી 25 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાને કેવડિયા કોલોની ખાતે મૂકવામાં આવી છે.

→ તેમનું ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરનું ઊભું શિલ્પ અમેરિકાની ફલોરિડા યુનિવર્સિટીમાં, શિકાગો અને શાર્લોટ સિટી નોર્થ કેરોલીના રાજ્યમાં સ્થપાયેલું છે.

→ તેમનું નિધન 14 જાન્યુઆરી, 2013ના રોજ 64 ૪ 64 વર્ષની વયે હાર્ટ એટેકથી તેઓ મહાનાયક અમિતાભ બચ્ચનનું તાંબાનું શિલ્પ બનાવી રહ્યા હતાં.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments