પૂર્ણા પ્રાકૃતિક અભયારણ્ય
પૂર્ણા પ્રાકૃતિક અભયારણ્ય
→ આહવા તાલુકાના મહાલ ગામ પાસે મહાલ કોટ આવેલો છે જે પૂર્ણા (બરડીપાડા) અભયારણ્ય તરીકે ઓળખાય છે.
→ આ અભયારણ્યને ઈ.સ. 1990માં અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
→ આ અભયારણ્યમાં દીપડા, વાંદરા, રાની બિલાડી, હરણ, ચિત્તલ, ઝરખ, સાબર વગે૨ે પ્રાણીઓ જોવા મળે છે.
→ ખાસ કરીને આ વાઘ અને સાબર માટેનું અભયારણ્ય હતું. આ અભયારણ્યમાં છેલ્લી વખત વર્ષ 1997માં વાઘ જોવા મળ્યો હતો.
→ ડાંગી લોકો વાઘને દેવ તરીકે પજે છે.
0 Comments