Ad Code

ગુજરાતી કરંટ અફેર્સ

ગુજરાતી કરંટ અફેર્સ
ગુજરાતી કરંટ અફેર્સ

  • તાજેતરમાં ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા બંદર, શીપીંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા શું કરવામાં આવેલ મિશનનું નામ જણાવો.
  • → ક્રૂઝ ભારત મિશન

  • તાજેતરમાં ક્યાં દેશમાં મારબર્ગ વાઇરસનો પ્રકોપ મળ્યો?
  • → રવાન્ડા

  • સ્ટેટ ફૂડ સેફટી ૨૦૨૪માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
  • → કેરલ

  • તાજેતરમાં "આયુષ મેડીકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ ૨૦૨૪ ક્યા યોજાઈ હતી?
  • → મુંબઈ

  • તાજેરતમાં ચર્ચામાં રહેલ કેનેરી આઈલેન્ડ આર્કિપેલોગો ક્યાં સમુદ્રમાં આવેલું છે?
  • → એટલાન્ટીક મહાસાગર

  • તાજેતરમાં ક્યા દેશ યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ (UNSC)માં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રસ્તાવને ટેકો આપ્યો?
  • → ભૂતાન

  • તાજેરના આંકડાઓ અનુસાર PM સુર્યઘર: મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર પાવર માટે સ્થાપિત ક્ષમતામાં ક્યુ રાજય સૌથી આગળ છે?
  • → ગુજરાત

  • તાજેતરમાં ચર્ચામાં રહેલ INSPIRE -MANAK યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા કરે છે?
  • → વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) ઇન્ડિયા
  • તાજેરમાં ચર્ચામાં રહેલ પીચી વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે?
  • → કેરળ

  • તાજેતરમાં કઈ સંસ્થાએ એકસરસાઈઝ AIIKA ૨૦૨૪ હાથ ધરી હતી?
  • → NDMA

  • તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા "આંદ્રો" ગામે બેસ્ટ હેરિટેજ ટુરિઝમ વિલેજ એવોર્ડ ૨૦૨૪ જીત્યો?
  • → મણિપુર

  • તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ ૨૦૨૪માં ક્યા દેશે ગોલ્ડ મેડલ જીત્યો?
  • → ભારત

  • તાજેરમાં પ્રથમ "ભારતીય કલા મહોત્સવ"ક્યા યોજાયો હતો?
  • → સિકંદરાબાદ

  • ગ્રીન કલાઈમેન્ટ ફંડ ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હટતી?
  • → વર્ષ ૨૦૧૦

  • તાજેતરમાં ચર્ચામાં રહેલ "થ્રી ગોર્જ ડેમ" ચીનની કઈ નદી પર બાંધવામાં આવેલો છે?
  • → યાંગત્ઝે નદી

  • તાજેતરમાં ભારતે ક્યાં દેશ સાથે સૈન્ય અભ્યાસ કાઝીન્દનું આયોજન કર્યું હતું?
  • → કઝાકિસ્તાન

  • તાજેતરમાં કયા અભિનેતાને વર્ષ ૨૦૨૨નો ૫૪મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાયો?
  • → મિથુન ચક્રવર્તી

  • તાજેરમાં ચર્ચામાં રહેલ "માઉન્ટ ઈરેબસ" ક્યા કયા ખંડમાં આવેલો છે?
  • → એન્ટાર્કટિકા

  • તાજેતરમાં વિશ્વના સૌથી મોટા નેવલ ડિફેન્સ એક્ઝીબીશન "EURONAVAL ૨૦૨૪ણી મેજબાની ક્યા દેશે કરી હતી?
  • → ફ્રાન્સ

  • ભારતના પ્રથમ સરકારી મલ્ટીમોડલ AI ઇનીશીયેટીવ BharatGenનું સંચાલન કઈ સંસ્થા કરે છે?
  • → IIT બોંબે

  • તાજેતરમાં ક્યા રાજ્યે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો?
  • → મહારાષ્ટ્ર

  • ક્યા રાજ્યમાં બાગપત, હાથરસ અને કાસગંજમાં નવી મેડીકલ કોલેજો શરુ કરાશે?
  • → ઉત્તર પ્રદેશ

    → WhatsApp Group Click

    → Facebbok Page Click

    Post a Comment

    0 Comments