અડાલજની વાવ | Adalaj Stepwell
અડાલજની વાવ
અડાલજની વાવ
→ અડાલજની વાવ ગાંધીનગર જીલ્લાના અડાલજ ખાતે આવેલી છે.
→ અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ ભારતની વાવ સંવત 1555(ઈ. સ. 1499થી 1502)માં મહા સુદ પાંચમે પતિના સ્મરણાર્થે તે સમયના પાંચ લાખ ટકા (રૂપિયા) ખર્ચી અડાલજમાં બંધાવી.
→ આ વાવ 5 માળની છે.
→ આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ પ્રવેશદ્વારમુખ છે. અને તેથી તે ‘જયા’ પ્રકારની વાવ ગણાય છે.
→ દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે.
→ વાવની લંબાઈ : 75.3 મીટર
→ આ વાવ ઈન્ડો-ઈસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનેલી છે તમજ મહોમદ બેગડાના સમયનું સ્થાપત્ય કહેવાય છે.
→ આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા.
→ અડાલજની વાવના સીડીના પ્રવેશદ્વાર પર નવ ગ્રહ કંડારેલા છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇