વિશ્વ કૃતજ્ઞતા દિવસ ( World Gratitude Day)
વિશ્વ કૃતજ્ઞતા દિવસ ( World Gratitude Day)
→ વિશ્વ કૃતજ્ઞતા દિવસ ( World Gratitude Day) દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે.
→ આ દિવસ આપણને તે બધા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે જેમણે આપણા જીવનને સુંદર બનાવવામાં યોગદાન આપ્યું છે
→ વિશ્વ કૃતજ્ઞતા દિવસ વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે ઉજવી શકાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કામની પ્રશંસા થાય.
→ હવાઈમાં ઈન્ટરનેશનલ ઈસ્ટ-વેસ્ટ સેન્ટર ખાતે થેંક્સગિવિંગ મેળાવડા દરમિયાન 1965માં આ દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો
0 Comments